મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 5નાં મોત.
મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 5નાં મોત.
Published on: 11th May, 2026

ભાવનગરના સિંધી સમાજના 9 લોકો મનાલીથી બેલા તરફ પ્રવાસે નીકળ્યા હતા. હિમાચલ પ્રદેશના છાબા જિલ્લામાં હાઈવે પર કાર નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી. દુર્ઘટનામાં 5 લોકોના મોત, 4ને બચાવાયા. ભાવનગરમાં શોકનું મોજું ફેલાયું.