વેરાવળ બંદર નજીક દુકાનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન, મોટી દુર્ઘટના ટળી.
વેરાવળ બંદર નજીક દુકાનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન, મોટી દુર્ઘટના ટળી.
Published on: 20th May, 2026

વેરાવળ બંદર નજીક ઠંડા પીણાં અને પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન થયું. પેટ્રોલ પંપ પાસે હોવા છતાં, ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.