લોટરી કિંગ માર્ટિનનો પરિવાર ત્રણ વિવિધ પક્ષો વતી ચૂંટણી લડયો.
લોટરી કિંગ માર્ટિનનો પરિવાર ત્રણ વિવિધ પક્ષો વતી ચૂંટણી લડયો.
Published on: 08th May, 2026

રાજકીય પીઠબળ ઇચ્છતા પરિવારના ત્રણ કુટુંબીઓ ચૂંટાયા. 2019માં ગૃહમંત્રાલયે માર્ટિન ગ્રુપ પર કૌભાંડોના આરોપો લગાવ્યા હતા, ગ્રુપની 409 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી- સેન્ટિયાગો માટનના (ડાબેથી) જમાઇ આધવ અર્જુન, પત્ની લીમારોઝ  અને પુત્ર  જોશ ચાર્લ્સ  જેમને ભારતના 'લોટરી કિંગ'ની ઉપમા આપવામાં આવી છે, તે સેન્ટિયાગો માટન એક સમયે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષો પર પ્રભાવ ઊભો કરતા હતા. એમની કંપની 'માટન ગ્રુપ'ની ઓફિસો કોઈમ્બતુર અને તમિલનાડુમાં આવેલી છે.