સુરેન્દ્રનગરમાં આપના 34 ઉમેદવારોની ડિપોઝીટ ડુલ.
સુરેન્દ્રનગરમાં આપના 34 ઉમેદવારોની ડિપોઝીટ ડુલ.
Published on: 08th May, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના 35 માંથી 34 ઉમેદવારો, શહેર પ્રમુખ સહિત, પોતાની ડિપોઝીટ ગુમાવી બેઠા છે. આ નવા નવા બનેલા મહાનગરપાલીકાની પ્રથમ ચૂંટણીમાં કુલ 60 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે.