દિલ્હીમાંથી રોજ 211 મિલીયન લિટર અશુધ્ધ પાણી યમુનાની ગંદકી વધારે છે.
દિલ્હીમાંથી રોજ 211 મિલીયન લિટર અશુધ્ધ પાણી યમુનાની ગંદકી વધારે છે.
Published on: 29th April, 2026

હરિયાણા પ્રદૂષણ બોર્ડે મુખ્યપ્રધાનને વિગતો આપી- પ્રસંગપટ- છેલ્લા 32 વર્ષમાં યમુનાની સફાઇ પાછળ 8000 કરોડ રૂપિયા ખર્ચાયા છે જે પાણીમાં ગયા છેહરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજ્યના મુખ્યપ્રધાન નાયબસિંહ સૈનીને જાણ કરી હતી કે દિલ્હીથી આવતા યમુનાના પાણીમાં રોજ ૨૧૧ મિલીયન લીટર અનટ્રીડેટ(શુધ્ધ કર્યા વિનાનું) પાણી છોડાય છે.  આ અહેવાલ ચોંકાવનારો છે. હરિયાણાની સરકારે યમુનાના પાણીને શુદ્ધ કરવા ખાસ બજેટ ફાળવ્યું છે.