દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ, 5 લોકો જીવતા ભૂંજાયા.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ, 5 લોકો જીવતા ભૂંજાયા.
Published on: 30th April, 2026

રાજસ્થાનના અલવર નજીક બુધવારે મોડી રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક ભયાનક અકસ્માત થયો, જેમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા પરિવારના 5 સભ્યો ચાલતી કારમાં આગ લાગવાથી જીવતા ભૂંજાયા. કાર ચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.