પ. બંગાળમાં મમતાની ટોળકી લશ્કરને પણ ગાંઠતી નથી.
પ. બંગાળમાં મમતાની ટોળકી લશ્કરને પણ ગાંઠતી નથી.
Published on: 30th April, 2026

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમ્યાન થયેલી હિંસા સૂચવે છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો લશ્કરને પણ ગાંઠતા નથી. 4 મે સુધીમાં એન્ટિ-ઇન્કમબન્સી ફેક્ટરનો સામનો મમતા કેવી રીતે કરી શક્યાં તે જાણી શકાશે.