ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે
ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે
Published on: 31st May, 2026

ભારતમાં કચરાના લીધે ૨૦૪૭ સુધીમાં ૧૧૯.૫ ટન કાર્બન ડાયોકસાઇડે વાતાવરણમાં ઠલવાતા પ્રદૂષણ વધશે તેમ મનાય છે, આવું નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે અડધા ઉપરાંતના ઘન કચરા પર કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી અને તે ડમ્પ સાઇટ્સ પર જાય છે, એમ પ્રકાશિત કરવામાં આવેલા નવા અહેવાલમાં જણાવાયું છે.