Re-NEET પેપર લીક કૌભાંડ: Telegram પર 70 હજારમાં 170 પ્રશ્નો વેચવાનો પ્રયાસ!
Re-NEET પેપર લીક કૌભાંડ: Telegram પર 70 હજારમાં 170 પ્રશ્નો વેચવાનો પ્રયાસ!
Published on: 26th May, 2026

Re-NEET પરીક્ષા પહેલાં Telegram ચેનલો પર પેપર લીકનું કૌભાંડ ચાલી રહ્યું છે. 'રાઘવ સર' નામના વ્યક્તિ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ₹70,000 માં 170 પ્રશ્નો આપવાની લાલચ આપવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમથી બચવા માટે કોડવર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. સામાજિક કાર્યકર શુભમ ઠાકરે આક્ષેપ કરતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાથી વધુની ઉઘરાણી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.