પંચમહાલના હાલોલ-અરાદ રોડ પર અભેટવા ગામ પાસે નાળાને કારણે અકસ્માતનું ભય
પંચમહાલના હાલોલ-અરાદ રોડ પર અભેટવા ગામ પાસે નાળાને કારણે અકસ્માતનું ભય
Published on: 02nd October, 2026

હાલોલ થી અરાદ ને જોડતા વ્યસ્ત માર્ગ પર અભેટવા ગામ નજીક તંત્ર દ્વારા બનાવેલું નાળું હાલ વાહનચાલકો માટે સ્પીડ બ્રેકર બની ગયું છે. આ કારણે સેંકડો વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને અકસ્માતનો ભય વધી ગયો છે. નાળાના નિર્માણ બાદ યોગ્ય લેવલિંગ ન થતાં રાત્રિ કે દિવસ દરમિયાન ઝડપથી આવતા વાહનો અચાનક બમ્પ આવવાથી સ્લીપ થઈ જાય છે. આ મુખ્ય માર્ગ પર ચેતવણી બોર્ડ કે વ્હાઇટ પટ્ટા ન હોવાથી નાળાનું લેવલિંગ કરવા માટે માંગણી કરાઈ રહી છે.