PM મોદીનું ગુજરાત આગમન: સરદારધામ-3 લોકાર્પણ અને સંબોધન.
PM મોદીનું ગુજરાત આગમન: સરદારધામ-3 લોકાર્પણ અને સંબોધન.
Published on: 11th May, 2026

વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. જામનગર, સોમનાથ બાદ વડોદરા પહોંચ્યા, જ્યાં 'સરદારધામ-3'ના લોકાર્પણ પ્રસંગે સંબોધન કર્યું. તેમને 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત કરાયા. આ પ્રસંગે સમાજની શક્તિ અને સામુહિક તાકાત પર ભાર મૂક્યો. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્મિત, 150 કરોડના ખર્ચે 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ સાથે સરદારધામ-3 તૈયાર થયું છે. PM મોદીનો રોડ શો પણ યોજાયો.