રાહુલ: PMની અપીલ તેમની નિષ્ફળતા દર્શાવે છે.
રાહુલ: PMની અપીલ તેમની નિષ્ફળતા દર્શાવે છે.
Published on: 12th May, 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે વૈશ્વિક ઓઇલ સંકટ વચ્ચે, PM મોદીએ લોકોને Work From Home, ઇંધણનો ઉપયોગ ઘટાડવા અને લગ્ન માટે એક વર્ષ સુધી સોનું ખરીદવાથી બચવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ આ અપીલને PMની નિષ્ફળતાના પુરાવા ગણાવ્યા છે.