જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી પર પ્રશ્નાર્થ.
જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી પર પ્રશ્નાર્થ.
Published on: 20th May, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે શરૂ કરાયેલી પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલો. કેનાલોમાં ગંદકી યથાવત, જે લાખોટા તળાવમાં આવી જળચર પ્રાણીઓના જીવ પર ખતરો ઉભો કરી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે થતી કામગીરી માત્ર કાગળ પર જ દેખાય છે. લાલપુર બાયપાસ પાસે જ કેનાલમાં કેમિકલયુક્ત ગંદકી અને લીલી છેવાળ જોવા મળે છે. શહેરીજનો માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ કાયદેસર કામગીરી કરાવે.