ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઇરાન યુદ્ધ મુદ્દે મતભેદો વધ્યા.
ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઇરાન યુદ્ધ મુદ્દે મતભેદો વધ્યા.
Published on: 22nd May, 2026

ઇરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ટેલિફોનિક વાર્તાલાપમાં શાબ્દિક તડાફડી થઈ. ટ્રમ્પ સમાધાનના પક્ષમાં હતા, જ્યારે નેતન્યાહુ સીધા હુમલાના સમર્થનમાં. નેતન્યાહુએ ટ્રમ્પને ચેતવણી આપી કે તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે.