હોર્મુઝમાં જહાજો પર ટ્રમ્પનો એટેક : ત્રણ ભારતીયનાં મોત
હોર્મુઝમાં જહાજો પર ટ્રમ્પનો એટેક : ત્રણ ભારતીયનાં મોત
Published on: 12th June, 2026

હોર્મુઝની ખાડીમાં ઇરાન પછી અમેરિકાની દાદાગીરી હદ વટાવી રહી છે. ભારતે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ  જહાજ પર અમેરિકન નૌકાદળે હુમલો કર્યો હતો. તેમા એક હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા.