ટ્રમ્પના શાંતિ પ્રયાસો વચ્ચે અમેરિકાનો હોર્મુઝ નજીક ઇરાન પર મોટો હુમલો!
ટ્રમ્પના શાંતિ પ્રયાસો વચ્ચે અમેરિકાનો હોર્મુઝ નજીક ઇરાન પર મોટો હુમલો!
Published on: 27th May, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરારની વાત કરી રહ્યા છે. તે જ સમયે, અમેરિકન સૈન્યએ ઈરાનના અબ્બાસ બંદર અને હોર્મુઝ નજીક માઇન્સ બિછાવતી બોટો પર હુમલા કર્યા. અમેરિકન સૈન્યના જણાવ્યા મુજબ, આ 'સ્વબચાવ'માં કરવામાં આવેલો હુમલો હતો, જેમાં ઈરાનના ચાર સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો ઈરાનની વેબસાઇટે કર્યો છે.