13 જિલ્લાના 100 શિબિરાર્થીઓએ 7 દિવસીય એડવેન્ચર કોર્સ પૂર્ણ કર્યો, પ્રમાણપત્રો એનાયત.
13 જિલ્લાના 100 શિબિરાર્થીઓએ 7 દિવસીય એડવેન્ચર કોર્સ પૂર્ણ કર્યો, પ્રમાણપત્રો એનાયત.
Published on: 16th May, 2026

જૂનાગઢમાં 7 દિવસીય એડવેન્ચર કોર્સ સંપન્ન થયો, જેમાં 13 જિલ્લાના 100 શિબિરાર્થીઓએ ભાગ લીધો. પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા. DySP શિવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, આવી તાલીમથી બાળકોમાં માનસિક મક્કમતા, નીડરતા અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ વિકસે છે. આ શિબિર રમત-ગમત વિભાગ અને યુવક સેવા કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાયો, જેમાં અનુભવી ઇન્સ્ટ્રક્ટરોએ પર્વતારોહણના ગુણો શીખવ્યા.