ગુજરાતમાં 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતી.
ગુજરાતમાં 1,141 વ્યાયામ શિક્ષકોની ભરતી.
Published on: 14th May, 2026

રાજ્યમાં 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી માટે CMની મંજૂરી. SAT પરીક્ષાના મેરીટ આધારે પસંદગી. શારીરિક શિક્ષણ મજબૂત બનાવવા અને રમતગમતને વેગ આપવા આયોજન. સ્નાતક સાથે C.P.Ed/B.P.Ed/D.P.Ed અને SAT (Physical Education) પાસ ફરજિયાત. 35 વર્ષ (3 વર્ષ છૂટ) મહત્તમ વયમર્યાદા. પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર, પછી નિયમિત.