લોહી વગર ડિલિવરી: ‘હિમોસ્ટેટિક સ્યુચર્સ' પદ્ધતિનો સફળ પ્રયોગ.
લોહી વગર ડિલિવરી: ‘હિમોસ્ટેટિક સ્યુચર્સ' પદ્ધતિનો સફળ પ્રયોગ.
Published on: 15th May, 2026

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ‘પ્લેસેન્ટા પ્રિવિયા’ના કિસ્સામાં ‘હિમોસ્ટેટિક સ્યુચર્સ' પદ્ધતિથી સફળ ડિલિવરી. રક્તસ્ત્રાવ રોકવા આધુનિક ટેકનિકનો ઉપયોગ, માતા અને બાળક બંને સુરક્ષિત. બ્લડ ટ્રાન્સફ્યુઝનનું જોખમ ટાળ્યું, દર્દી ઝડપથી સ્વસ્થ.