ગુજરાત વિદ્યાપીઠના સંસ્થાકીય વિકાસ આયોજનનું પ્રરૂપ.
ગુજરાત વિદ્યાપીઠના સંસ્થાકીય વિકાસ આયોજનનું પ્રરૂપ.
Published on: 15th May, 2026

National Education Policy-2020 ના સિદ્ધાંતો મુજબ, ગુજરાત વિદ્યાપીઠે UGC ની માર્ગદર્શિકા અનુસરીને 2026-31 માટે પંચવર્ષીય સંસ્થાકીય વિકાસ આયોજન કર્યું. આયોજનમાં 113 અધ્યાપકો, અધિકારીઓ અને નિષ્ણાતોની વ્યાપક ભાગીદારી, મેન્ટિમીટર જેવી ટેકનોલોજીનો ઉપયોગ, અને ગાંધી મૂલ્યોનો સમાવેશ, NEP-2020 સાથે સમન્વય કર્યો. આ પ્રક્રિયા સંસ્થાઓ માટે એક આદર્શ પ્રરૂપ છે.