અમદાવાદ કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: 6 વોર્ડ પ્રમુખ હટાવાયા.
અમદાવાદ કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: 6 વોર્ડ પ્રમુખ હટાવાયા.
Published on: 15th May, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના નિરાશાજનક પરિણામ બાદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. 6 વોર્ડ પ્રમુખોને નબળા પ્રદર્શન બદલ પદ પરથી હટાવી દેવાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા યોજાયેલી બેઠકોમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. કાર્યકરો શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલના રાજીનામાની માંગ કરી રહ્યા છે, તેમનું માનવું છે કે તેમના કારણે ધાર્યું પરિણામ મળ્યું નથી.