અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી.
અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી.
Published on: 15th May, 2026

શહેરના સોના-ચાંદીના હબ ગણાતા માણેકચોક વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરીદી કરવાના બહાને આવેલી એક મહિલાએ અત્યંત ચાલાકી પૂર્વક વેપારીની નજર ચૂકવીને લાખો રૂપિયાની સોનાની બંગડીઓ પોતાની બગલમાં સંતાડી દીધી હતી.