માંડલમાં માટીની ભેખડ ધસી પડતા બે યુવકોના મોત, રેતી કાઢતી વખતે અકસ્માત.
માંડલમાં માટીની ભેખડ ધસી પડતા બે યુવકોના મોત, રેતી કાઢતી વખતે અકસ્માત.
Published on: 15th May, 2026

અમદાવાદના માંડલ તાલુકામાં રેતી કાઢતી વખતે માટીની ભેખડ ધસી પડતા બે યુવકો દટાઈ ગયા. બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.