લાઠીમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો.
લાઠીમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો.
Published on: 15th May, 2026

અમરેલીના લાઠીમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી. સવારથી ખેડૂતો સંઘ બહાર ઉમટી પડ્યા. ખાતરની માત્ર બે થેલી મળતાં ખેડૂતોમાં રોષ. ખેતી સિઝનમાં ખાતરની અછતથી મુશ્કેલી વધી. ગરમીમાં કલાકો રાહ જોતા ખેડૂતો પરેશાન. પૂરતુ વિતરણ કરવાની માગ.