સોનિયા ગાંધીના ફોન કોલથી બદલાયું બંગાળનું રાજકારણ, TMC કોંગ્રેસમાં ભળી શકે છે!
સોનિયા ગાંધીના ફોન કોલથી બદલાયું બંગાળનું રાજકારણ, TMC કોંગ્રેસમાં ભળી શકે છે!
Published on: 10th June, 2026

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અસ્તિત્વ પર સવાલો ઉઠી રહ્યા છે. 60 ધારાસભ્યો અને 20થી વધુ સાંસદોના બળવા જેવી સ્થિતિ વચ્ચે, મમતા બેનરજીએ કોંગ્રેસમાં TMC ના વિલયની ઓફર સ્વીકારવા તૈયારી દર્શાવી છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે મમતા બેનરજી Congress માં ભળી જવા તૈયાર છે, પરંતુ તેમના ભત્રીજા અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ માંગ્યું છે. આ ઓફર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે હાલ છે.