ઈરાન પરમાણુ મંત્રણા માટે તૈયાર, અમેરિકાએ 5 શરતો માનવી પડશે.
ઈરાન પરમાણુ મંત્રણા માટે તૈયાર, અમેરિકાએ 5 શરતો માનવી પડશે.
Published on: 13th May, 2026

ઈરાન-US પરમાણુ કાર્યક્રમ વિવાદ નિર્ણાયક વળાંક પર. ઈરાન 5 શરતો પૂરી થાય ત્યાં સુધી ડીલ પર ચર્ચા નહીં કરે. શરતોમાં તાત્કાલિક યુદ્ધનો અંત, તમામ આર્થિક પ્રતિબંધો હટાવવા, અબજોની સંપત્તિ મુક્ત કરવી, નુકસાનની ભરપાઈ અને વ્યૂહરચના પર ભાર મૂકવામાં આવ્યો છે.