ધ્રાંગધ્રા હિન્દુ સંગઠન: મંદિર પ્રમુખ વિવાદ, ટ્રસ્ટીઓ સાથે ચર્ચા.
ધ્રાંગધ્રા હિન્દુ સંગઠન: મંદિર પ્રમુખ વિવાદ, ટ્રસ્ટીઓ સાથે ચર્ચા.
Published on: 07th May, 2026

ધ્રાંગધ્રા ભલાહુનમાન મંદિરમાં સતપંથી પ્રમુખના વિવાદીત કાર્યો અંગે હિન્દુ સંગઠનના યુવાનોએ મંદિર પહોંચી ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી. ટ્રસ્ટીઓએ પાંચ નવા સભ્યોનો ટ્રસ્ટમાં સમાવેશ કરવાની ખાતરી આપી. યુવાનોએ પ્રમુખને હટાવવાની અને મંદિર સાથે જોડાયેલા જાગૃત નાગરિકોનો ટ્રસ્ટમાં સમાવેશ કરવાની માંગ કરી.