શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સ ઝબ્બે
શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સ ઝબ્બે
Published on: 20th May, 2026

પોલીસને જોઈ એક ઇસમ મોબાઈલ ફેંકી નાસી છૂટયોઅન્ય એક ઇસમ પાસેથી પાસવર્ડ આઇડી મેળવી મોબાઇલમાં સટ્ટો ખેલતા હતા, પોલીસેબે મોબાઇલ કબજે લીધાભાવનગર - ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે ઓનલાઇન ક્રિકેટ મેચ પરસટો રમતા બે ઇસ અમને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે ઇસમોપાસેથી આઈડી પાસવર્ડ મેળવી ક્રિકેટ મેચ પર સટો રમતા હતા.