ફિફા વર્લ્ડ કપ: કોંગો સામે પોર્ટુગલ ડ્રો, રોનાલ્ડોના નામે શરમજનક રેકોર્ડ!
ફિફા વર્લ્ડ કપ: કોંગો સામે પોર્ટુગલ ડ્રો, રોનાલ્ડોના નામે શરમજનક રેકોર્ડ!
Published on: 18th June, 2026

Cristiano Ronaldo On Match: ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલના ફિફા વર્લ્ડ કપ 2026 અભિયાનની ધીમી શરૂઆતનો બચાવ કર્યો છે. કોંગો સામે 1-1ની ડ્રો મેચ બાદ રોનાલ્ડોએ કહ્યું કે ટીમનું પ્રદર્શન સારું હતું. આ મેચમાં રોનાલ્ડો વર્લ્ડ કપના ઇતિહાસમાં શરૂઆત કરનાર સૌથી વધુ ઉંમરનો આઉટફિલ્ડ ખેલાડી બન્યો. તેણે 90 મિનિટ રમ્યા છતાં કોઈ ગોલ કરી શક્યો નહીં, તેના ત્રણેય શોટ લક્ષ્યથી બહાર રહ્યા.