વૈભવ સૂર્યવંશીને નિષ્ફળતા પચાવતા શીખવો, BCCIને દિગ્ગજ કોચની સલાહ
વૈભવ સૂર્યવંશીને નિષ્ફળતા પચાવતા શીખવો, BCCIને દિગ્ગજ કોચની સલાહ
Published on: 18th June, 2026

ભારતીય ક્રિકેટમાં ઉભરતા સ્ટાર Vaibhav Suryavanshi ને નિષ્ફળતા પચાવતા શીખવાડવા માટે BCCI ને ભૂતપૂર્વ Mental Conditioning Coach દ્વારા સલાહ આપવામાં આવી છે. IPL 2026 પહેલાં જ ડોમેસ્ટિક અને અંડર-19 ક્રિકેટમાં ધૂમ મચાવનાર Vaibhav ને હવે ભારતીય સિનિયર ટીમમાં પણ સ્થાન મળ્યું છે. તે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બનશે. હાલ તે શ્રીલંકામાં India A ટીમ તરફથી ટ્રાઇ-નેશન વનડે સિરીઝ રમી રહ્યો છે.