મેચમાં ફ્લોપ પણ વિરાટ કોહલીએ શુભમન ગિલ માટે કર્યું એવું કામ કે જીત્યાં સૌના દિલ
મેચમાં ફ્લોપ પણ વિરાટ કોહલીએ શુભમન ગિલ માટે કર્યું એવું કામ કે જીત્યાં સૌના દિલ
Published on: 15th July, 2026

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચમાં ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી. મેચ બાદ વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટન શુભમન ગિલ માટે જે ઉદારતા અને સન્માન દર્શાવ્યું, તેણે કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે. વિરાટ કોહલીએ મેદાન પર કેપ્ટન ગિલને આગળ જવા કહ્યું અને પોતે તેમની પાછળ ઉભો રહ્યો. આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચમાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો.