ફંડોની ખરીદી અને રિલાયન્સના IPO થી સેન્સેક્સ 291 પોઈન્ટ વધી 77094 પર પહોંચ્યો
ફંડોની ખરીદી અને રિલાયન્સના IPO થી સેન્સેક્સ 291 પોઈન્ટ વધી 77094 પર પહોંચ્યો
Published on: 23rd June, 2026

વૈશ્વિક બજારોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોના સકારાત્મક અહેવાલો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. રિલાયન્સ ગ્રુપની જિયો પ્લેટફોર્મ્સ દ્વારા રૂ.૨૭૦૦૦ કરોડના IPO ની જાહેરાત અને બ્રોકરેજ હાઉસો દ્વારા રિલાયન્સ માટે ઉંચા ટાર્ગેટ ભાવ જાહેર થતાં ફંડોએ મોટી ખરીદી કરી. આઈટી શેરોએ પણ તેજીમાં મહત્વનો ફાળો આપ્યો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની પણ બજાર પર સકારાત્મક અસર જોવા મળી.