શેર બજારમાં તેજી: સેન્સેક્સ 75,671 પર ખૂલ્યો, નિફ્ટી 23,766 પર.
શેર બજારમાં તેજી: સેન્સેક્સ 75,671 પર ખૂલ્યો, નિફ્ટી 23,766 પર.
Published on: 15th May, 2026

શુક્રવારે શેરબજાર લીલા રંગમાં ખુલ્યું. BSE સેન્સેક્સ 272 પોઇન્ટ વધી 75,671 પર અને નિફ્ટી 77 પોઇન્ટ વધી 23,766 પર ખુલ્યા. ટેકનોલોજી શેરોમાં વૃદ્ધિ અને એશિયન બજારોમાં મિશ્ર વલણ સાથે, વોલ સ્ટ્રીટ પણ ઊંચા બંધ થયું.