ગુજરાત અગન ભઠ્ઠીમાં શેકાયું, આગામી ત્રણ દિવસ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે.
ગુજરાત અગન ભઠ્ઠીમાં શેકાયું, આગામી ત્રણ દિવસ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે.
Published on: 27th April, 2026

સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે, 9 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર. કચ્છના કંડલામાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. અમદાવાદમાં એપ્રિલમાં 44.8 ડિગ્રી તાપમાન 15 વર્ષમાં બીજીવાર નોંધાયું. હવામાન વિભાગ મુજબ, આગામી ત્રણ દિવસ તાપમાન 41 થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે. સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં Heatwaveની ચેતવણી. ત્રણ દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આશા છે.