પોરબંદરમાં 39.1 ડિગ્રી તાપમાન સાથે ભેજ 62 % થતાં ઉકળાટથી જનજીવન પ્રભાવિત.
પોરબંદરમાં 39.1 ડિગ્રી તાપમાન સાથે ભેજ 62 % થતાં ઉકળાટથી જનજીવન પ્રભાવિત.
Published on: 27th April, 2026

પોરબંદરમાં તાપમાન 3.1 ડિગ્રી વધી 39.1 ડિગ્રી થયું, ભેજ 11% વધી 62% થતા ઉકળાટ વધ્યો. બપોરે રસ્તાઓ સૂમસાન રહ્યા, લોકોએ બહાર જવાનું ટાળ્યું. ચોપાટી પર ઓછી ભીડ જોવા મળી. ગરમીથી હીટવેવ વધતા ઠંડા પીણાં, છાસ અને આઇસ્ક્રીમની માંગ વધી. હવામાન વિભાગ મુજબ તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. દોઢ માસ બાદ મહતમ તાપમાન 39.1 ડિગ્રી નોંધાયું.