જૂનાગઢમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે પ્રથમ જાહેર સ્વિમિંગ પુલ શરૂ, 6 થી 70 વર્ષના તરવૈયાઓ માટે ધૂબાકા!
જૂનાગઢમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે પ્રથમ જાહેર સ્વિમિંગ પુલ શરૂ, 6 થી 70 વર્ષના તરવૈયાઓ માટે ધૂબાકા!
Published on: 22nd April, 2026

જૂનાગઢ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્વિમિંગ પુલ 200 પુરુષો, 40 મહિલાઓ અને 50 બાળકો સાથે શરૂ થયો. પ્રવેશ ફી રૂ. 1400 છે, જેમાં ફોર્મ અને આઈ.ડી.ના ખર્ચનો સમાવેશ થાય છે. 6 વર્ષના બાળકોથી લઈને 70 વર્ષના વડીલો સુધીના લોકો ટ્રેનિંગ લઈ રહ્યા છે, પણ life guardની ગેરહાજરી અને oxygen cylinderનો અભાવ ચિંતાજનક છે.