રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર સાથે ઝડપાયા.
રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર સાથે ઝડપાયા.
Published on: 22nd April, 2026

વડોદરામાં ચૂંટણી પહેલાં પોલીસે બે પરપ્રાંતીય શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યા. SOG ટીમે બાતમીના આધારે કુરાલી ગામની સીમમાં વોચ ગોઠવી હતી. જેમાં તેઓ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર (રિવોલ્વર) સાથે કુરાલીથી ગણપતપુરા તરફ જતા હતા. આ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.