સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી.
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી.
Published on: 22nd May, 2026

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી 22 અને 23 મે દરમિયાન ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદી માહોલ રહેશે.