સુરત-દુબઈ ફ્લાઇટ સ્થગિત, દિલ્હી ભાડું ડબલ.
સુરત-દુબઈ ફ્લાઇટ સ્થગિત, દિલ્હી ભાડું ડબલ.
Published on: 12th May, 2026

સુરતથી દુબઈ ફ્લાઇટ 17 મે થી શરૂ થવાની હતી, પરંતુ અસ્થાયી કેપ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે સ્થગિત. આ કારણે હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં. બીજી તરફ, ઉનાળુ વેકેશન અને ફ્લાઇટની અછતને કારણે સુરત-દિલ્હી હવાઈ ભાડું રૂ. 6,000 થી વધીને રૂ. 12,000 થયું.