પાકિસ્તાને ઈરાની વિમાનોને આશ્રય આપી ટ્રમ્પની પીઠમાં છરો ભોંક્યો?
પાકિસ્તાને ઈરાની વિમાનોને આશ્રય આપી ટ્રમ્પની પીઠમાં છરો ભોંક્યો?
Published on: 12th May, 2026

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે પાકિસ્તાનની ભૂમિકા શંકાસ્પદ. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને તેના નૂર ખાન એરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને અમેરિકાના હુમલાથી બચાવવા shelter આપ્યું. એક તરફ મધ્યસ્થીનો દાવો, બીજી તરફ ગુપ્ત સૈન્ય મદદ.