કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં ફ્લાઇટ ક્રેશ
કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં ફ્લાઇટ ક્રેશ
Published on: 06th September, 2026

કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં સિએરા સ્કાય પાર્ક એરપોર્ટ નજીક એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા. શનિવારે બપોરે થયેલા આ અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. ક્રેશને કારણે સ્થાનિક વીજળી પુરવઠો ખોરવાયો હતો, પરંતુ તાત્કાલિક પુનઃસ્થાપિત કરાયો. દુર્ઘટનાના કારણોની તપાસ માટે police, fire departments અને PG&E સહિત અનેક agencies સક્રિય છે.