AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી.
AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી.
Published on: 08th May, 2026

વિશ્વમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં વધતી માંગના કારણે સેમિકન્ડક્ટર શેરોમાં આવેલા જોરદાર ઉછાળાની અસર જોવા મળી રહી છે. આ કારણે બુધવારે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની માર્કેટ કેપ ૧ ટ્રિલિયન ડોલરને પાર પહોંચી હતી.