ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો.
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો.
Published on: 08th May, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે  ચાંદીના ભાવમાં તેજી વેગથી આગળ વધી હતી. સોનામાં પણ ધીમી આગેકૂચ જોવા મળી હતી. મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના ભાવ કિલોના બુધવારે રૂ.૯૦૦૦ વધ્યા પછી આજે ભાવ વધુ રૂ.૫૦૦૦ ઉછળતાં બે દિવસમાં ભાવ રૂ.૧૪ હજાર વધી ગયા હોવાનુંમ બજારના જાણકારોએ જણાવ્યું હતું.