ક્રુઝ શિપમાં હંટા વાયરસ: ત્રણના મોત, 24+ લોકો શિપ છોડી ભાગ્યા.
ક્રુઝ શિપમાં હંટા વાયરસ: ત્રણના મોત, 24+ લોકો શિપ છોડી ભાગ્યા.
Published on: 08th May, 2026

આર્જેન્ટિનાથી સિંગાપોર જતાં ક્રુઝ શિપ MV Hondius પર હંટા વાયરસ ફેલાયો. એક ડચ યુગલ સહિત ત્રણના મોત થયા. 12 દેશોના 24થી વધુ પ્રવાસીઓએ મેડિકલ તપાસ વિના શિપ છોડી દીધું. WHO ચિંતિત છે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરાયું છે.