ટ્રમ્પની નીતિઓથી ભારત-અમેરિકા સંબંધો ૩૦ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા!
ટ્રમ્પની નીતિઓથી ભારત-અમેરિકા સંબંધો ૩૦ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા!
Published on: 01st July, 2026

ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ જણાવ્યું છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો ૩૦ વર્ષના તળિયે પહોંચી ગયા છે. ખન્નાએ કહ્યું કે ટ્રમ્પની નીતિઓએ ભારતીય અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડ્યું છે, ખાસ કરીને ઈરાન પરના યુદ્ધના કારણે ગેસના ભાવમાં વધારો થયો. તેમણે ઉમેર્યું કે અમેરિકામાં વિદેશી પ્રતિભાને રોકવાની નીતિઓ પણ અમેરિકાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં પાછળ ધકેલી રહી છે.