વૈશ્વિક બજારોમાં બોલી ગયેલો કડાકો જાપાનનો નિક્કી ૩૦૦૫ પોઈન્ટ ગબડયો
વૈશ્વિક બજારોમાં બોલી ગયેલો કડાકો જાપાનનો નિક્કી ૩૦૦૫ પોઈન્ટ ગબડયો
Published on: 27th June, 2026

અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં ગોલ્ડમેન સાક્સે ભારતના કેલેન્ડર વર્ષ 2026ના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો છે. મજબૂત સ્થાનિક અર્થવ્યવસ્થા અને ઘટતા તેલના ભાવથી ભારતના આર્થિક જોખમોમાં ઘટાડો થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. સાથે જ રિટેલ ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી ઘટાડીને 4.9 ટકા કરવામાં આવ્યો છે, જેનાથી અર્થતંત્રને વધુ સ્થિરતા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.