આયર્લેન્ડ સામે ભારતનો પહેલો પરાજય, અભિષેક શર્માની મહેનત વ્યર્થ
આયર્લેન્ડ સામે ભારતનો પહેલો પરાજય, અભિષેક શર્માની મહેનત વ્યર્થ
Published on: 26th June, 2026

ડબ્લિન ખાતે રમાયેલી T20 મેચમાં આયર્લેન્ડ સામે ભારતનો પ્રથમ પરાજય થયો છે, જેમાં આયર્લેન્ડે 34 રનથી શાનદાર જીત મેળવી. આયર્લેન્ડના લોર્કન ટકરની અડધી સદી અને ગેરેથ ડેલાનીની આક્રમક બેટિંગની મદદથી 182 રન બનાવ્યા. જવાબમાં, અભિષેક શર્માના 49 રન છતાં, મેટ હોલાર્ડની 3 વિકેટો સામે ભારત 148 રનમાં ઓલઆઉટ થયું. હર્ષિત રાણાએ ભારત માટે 3 વિકેટ લીધી હતી.