સીઝફાયરનો ભંગ? અમેરિકાનો 3 દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો
સીઝફાયરનો ભંગ? અમેરિકાનો 3 દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો
Published on: 28th May, 2026

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ છે. માત્ર 3 દિવસના ગાળામાં અમેરિકાએ બીજીવાર ઈરાન પર હુમલા કર્યા છે. આ વખતે અમેરિકાની સેનાએ દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. આ સ્ટેશન પરથી ડ્રોન ઉડાડવાની તૈયારીઓ ચાલી રહી હતી, જેને અમેરિકાની સેનાએ તોડી પાડ્યા હતા. સીઝફાયરનો ભંગ!