ત્રિગ્રહી યોગ નિર્માણ: 3 રાશિઓને મળશે ધન લાભ, તારીખ ટાંકી લેજો!
ત્રિગ્રહી યોગ નિર્માણ: 3 રાશિઓને મળશે ધન લાભ, તારીખ ટાંકી લેજો!
Published on: 05th October, 2026

17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં શુક્ર અને બુધ પહેલાથી જ હાજર છે. આનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ અને શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ દુર્લભ સંયોગ સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે અત્યંત ફળદાયી રહેશે. આ રાશિઓના જાતકોને કારકિર્દી, વેપાર અને નાણાકીય બાબતોમાં નોંધપાત્ર સફળતા તથા ધન લાભ થવાની પ્રબળ સંભાવના છે.