ઇન્ડિયન બેંક મેગા એસેટ ફેર 1.0
ઇન્ડિયન બેંક મેગા એસેટ ફેર 1.0
Published on: 28th August, 2026

ઇન્ડિયન બેંક, અમદાવાદ ઝોન દ્વારા 50 થી વધુ મોર્ટગેજ્ડ રહેણાંક ફ્લેટ, વાણિજ્યિક મિલકતો, પ્લોટ અને ઔદ્યોગિક મિલકતોના પ્રદર્શન માટે 2 દિવસીય એસેટ ફેર 1.0 નું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ઝોનલ મેનેજર પ્રભાત રંજન સિંહા સહિતના સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. બે દિવસમાં 100 થી વધુ સંભવિત ખરીદદારોએ મુલાકાત લીધી હતી.